Shabd
Tuesday, April 29, 2008
સુની રે પડી હુ તો યાદો ના મસાણ માં
કેમ કરી કહુ જીન્દગી નિ રાહ મને ફાવશે???
ભલે ને કાંઈ ના હોય આપણી વચ્ચમાં
આ સંબંધ વગરના સંબંધ ને બોલ તુ નિભાવશે???
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment