Tuesday, April 29, 2008

સાચવીને રાખ્યાતા કાચ ના કબાટ માં
તોય આ સંબંધ ને કાગળૅ કરચલી પડી ગઈ
શિવ-સતી જેવા આપણા સંબંધ માં
કોઈ દક્ષ ના યજ્ઞ ની સામગ્રી પડી ગઈ
અસ્તિત્વ હણાયુ આ પ્રતિજ્ઞા ના પાલન માં
લો અમને તો ભિષ્મની બાણશૈયા મલી ગઈ
તમારે પંથે ડગ માંડવા માં
લો હુ તો સાવ ભુલી પડી ગઈ
આ સંબંધ ને કાગળે કરચલી પડી ગઈ
દર્શ

2 comments:

hardik yagnik said...

તોય આ સંબંધ ને કાગળૅ કરચલી પડી ગઈ
great creativity & vision

(જબ્બર જબ્બર ગબ્બર જેવુ)
=સંબંધ માટે નુ મુક્તક

"સંબધો ન સગપણ મા મારુ શુ ને તરુ શુ?

જા સરવાળા તારા ને બાદબાકી મારી કરી દવુ."

hardik yagnik said...

તોય આ સંબંધ ને કાગળૅ કરચલી પડી ગઈ
great creativity & vision

(જબ્બર જબ્બર ગબ્બર જેવુ)
=સંબંધ માટે નુ મુક્તક

"સંબધો ન સગપણ મા મારુ શુ ને તરુ શુ?

જા સરવાળા તારા ને બાદબાકી મારી કરી દવુ."